Department of Water Supply, Government of Gujarat

પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય

પાણીના કનેકશન લેવા બાબત

ગામ માટે પાણીના કનેકશન લેવા બાબત ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર અરજી કરવાની રહે છે. નમૂનો
ઘર માટે પાણીના કનેકશન લેવા બાબત ગ્રામ પંચાયત / પાણી સમિતિને અરજી કરવાની થાય છે.
ઉદ્યોગ માટે પાણીના કનેકશન લેવા બાબત નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. નમૂનો