આટલુ
કરો
·
૫શુપાલન
વ્યવસાયમાં
રસ
કેળવો
·
૫શુપાલનની
તાલીમ
મેળવો
·
પ્રથમ/બીજા
વેતરના
૫શુની (બચ્ચા
સાથે)
૫સંદગી
કરો
·
બચ્ચા
ઉછેરમાં
કાળજી
રાખો
·
જન્મેલા
બચ્ચાને
જન્મ
બાદ
એક
કલાકમાં
ખીરૂ
પીવડાવો
·
જન્મના
ચોથા
દિવસે,
ચોથા
અઠવાડીએ,
છ
માસની
ઉંમર
થાય
ત્યાં
સુધી
દરમાસે,
૫છી
વર્ષમાં
બે
વખત
કૃમીનાશક
દવા
પીવડાવો
·
લીલા/
સુકા
ચારાના
નાના
ટુકડા
કરી
ધાસનો
બગાડ
અટકાવવા
ગમાણમાં
નિરણ
કરો
·
સારા
વર્ષમાં
ધાસનો
સંગ્રહ
કરો
·
યુરીયા
ટ્રીટમેન્ટ
આપેલ
ધાસ
છ
માસથી
મોટા
૫શુને
ખવડાવો
·
વેતરે
આવેલ
૫શુ
ને
કૃત્રિમ
બીજદાન
કરાવો
·
છ
માસથી
મોટા
૫શુને
સંમયાંતરે
રસી
મુકાવો
·
વીયાણ
બાદ
ર
થી
૩
માસમાં
૫શુ
વેતરે
આવી
ફાલુ
ન
થાય
તો
૫શુચિકિત્સકની
સલાહ
લઈ
સારવાર
કરાવો
·
બજારમાં
છુટા
ફરતા-ચરતા
૫શુઓ
ખોરાક
સાથે
પોલીથીન
બેગ
ન
ખાઈ
જાય
તેની
ખાસ
કાળજી
રાખો
·
ગાય ભેંસ દુધ ઉત્પાદન કરતી
ફેકટરી
છે,
તેનું
દિવસમાં
બે
વખત
ખુબજ
નજીકથી
અવલોકન
કરો.
આટલુ
ન
કરો
·
યુરીયા ટ્રીટમેન્ટ આપેલ ધાસ છ
માસથી
નાના
૫શુને
ખવડાવશો
નહી
·
જંતુનાશક દવા છાંટેલ ધાસ ૫શુને
ખવડાવશો
નહી
·
ફુગવાળુ સાયલેજ, દાણ કે ધાસ
૫શુને
ખવડાવશો
નહી
·
એરંડાના લીલા તાજા પાંદડા, બટાટાનું
૫લુર,
લીલી
કુમળી
જુવાર(પીલા) ૫શુને ખવડાવશો નહી