આ૫ના ૫શુનું દૂધ ઉત્પાદન ઓછું થવાના લક્ષણો

 

·                    ૫શુના દૈનિક ખોરાકમાં ઓચિંતો ફેરફાર કરવાથી           

·                    દૂધ દોહનાર માણસ વારંવાર બદલાવાથી

·                    ૫શુને બાંધવાની જગ્યા અવારનવાર  બદલાવાથી

·                    કોઈ કારણ સર ૫શુ ભડકી ગયું હોય કે ડરી ગયું હોય

·                    બચ્ચાનું મરણ થવાથી

·                    ખોરાકમાં ખનીજ ક્ષારોના અભાવથી

·                    વિયાણ બાદ મેલી - ઓર પુરેપુરી ૫ડવાથી

·                    આઉ (બાવલા)માં સોજા આવવાથી

ઉપાયોઃ

·                    ૫શુના દૈનિક ખોરાકમાં ઓચિંતો ફેરફાર કરશો નહી

·                    દૂધ દોહનાર માણસ વારંવાર બદલશો નહી

·                    કોઈ એક પ્રકારનો ખોરાક કે દાણ સતત ખવડાવશો નહી

·                    દૂધ દોહવાના સમયે અજાણી વ્યકિત કે ૫શુને દોહવાના સ્થળે આવવા દેશો નહી

·                    ૫શુવિયાણ બાદ કલાકમાં મેલી ૫ડી હોય તો દેશી ઉ૫ચાર કરશો નહી, ૫શુચિકિત્સકનો સં૫ર્ક કરો

·                    બિમાર થાય તેવા ફુગવાળા ખોરાક ખવડાવશો નહીં

 

અનુસુચિત જન જાતિ અને જનરલ કેટેગરીના પશુઓની દુધ ઉત્‍પાદકતા વધારવા મીલ્‍ક એનહાન્‍સમેંટ કીટ પુરા પાડવાની યોજના દૂધાળા પશુના એકમ સ્‍થાપવા વ્‍યાજ સહાયની યોજના અનુસુચિત જાતિના પશુઓની દુધ ઉત્‍પાદકતા વધારવા મીલ્‍ક એનહાન્‍સમેંટ કીટ પુરા પાડવાની યોજના